Player FM - Internet Radio Done Right
Checked 1+ y ago
Toegevoegd vier jaar geleden
Inhoud geleverd door Jinisha Desai. Alle podcastinhoud, inclusief afleveringen, afbeeldingen en podcastbeschrijvingen, wordt rechtstreeks geüpload en geleverd door Jinisha Desai of hun podcastplatformpartner. Als u denkt dat iemand uw auteursrechtelijk beschermde werk zonder uw toestemming gebruikt, kunt u het hier beschreven proces https://nl.player.fm/legal volgen.
Player FM - Podcast-app
Ga offline met de app Player FM !
Ga offline met de app Player FM !
Ek Hato Raja - એક હતો રાજા
Markeer allemaal (on)gespeeld ...
Manage series 2853354
Inhoud geleverd door Jinisha Desai. Alle podcastinhoud, inclusief afleveringen, afbeeldingen en podcastbeschrijvingen, wordt rechtstreeks geüpload en geleverd door Jinisha Desai of hun podcastplatformpartner. Als u denkt dat iemand uw auteursrechtelijk beschermde werk zonder uw toestemming gebruikt, kunt u het hier beschreven proces https://nl.player.fm/legal volgen.
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ .. This podcast is for all those people who enjoys listening short stories in Gujarati. આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે. This is the best Gujarati podcast for listening various kinds of short stories like moral stories, mythology stories, folktales, fairy tales, etc. આ પોડકાસ્ટ એ અમારો નવીનતમ પ્રયોગ છે જેના દ્વારા અમે રોજ નવી નવી ગુજરાતી વાર્તાઓ પિરસિસુ જે નાના મોટા દરેક માણી શકે. તમારા ઘરે કે આડોશ પાડોશ માં પણ નાના ભૂલકાઓ સાથે તમે આ પોડકાસ્ટ તમે વેહચી શકો. Thanks for all the support. ખૂબ ખૂબ આભાર.
…
continue reading
73 afleveringen

Toate episoadele
×Let's listen this small story and try to understand that we can't hide our sins. ચાલો આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ કે તમે તમારા પાપ ક્યારેય છુપાવી નહી શકો.
There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.
Let's listen a story of a master who is living a God abiding life. ચાલો એક શેઠની વાર્તા સાંભળીએ કે જે ભગવાનની ભક્તિ પારાયણ જીવન જીવતા હતા.
E
Ek Hato Raja - એક હતો રાજા

Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.
Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.
The king wishes for a unique ring. Let's see what happened next. રાજાએ એક અલગ વીંટી નું ઈચ્છા કરી. ચાલો જોઈએ પછી શું થયું.
E
Ek Hato Raja - એક હતો રાજા

True friend is very rare nowadays. Sometimes it will save your life. સાચો મિત્ર મળવો આજના સમયમાં ઘણો મુશ્કેલ છે. ક્યારેક સાચો મિત્ર તમારી જિંદગી પણ બચાવી શકે છે.
E
Ek Hato Raja - એક હતો રાજા

Five friends choose five different ways. Let's see what happened next. પાંચ મિત્રોએ પાંચ અલગ અલગ રસ્તાઓ પસંદ કર્યા. ચાલો જોઈએ પછી શું થયું.
Many a times things become no more useful for us, can be very useful for others. ઘણીવાર જે વસ્તુઓ આપણા માટે બિનઉપયોગી થઇ જાય છે, તે બીજા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
When you wait for somebody to help you, nobody will come forward to help you. You need to help yourself. જયારે તમે મદદ ની આશાએ કોઈની રાહ જોશો, તો કોઈ તમારી મદદ કરવા આગળ નહી આવે. તમારે તમારી મદદ જાતેજ કરવી પડશે.
Something when some incidents happen with us or the people surrounding us, we thought that the God is not doing justice. But the God is always doing the justice, it's his job. ઘણીવાર જ્યારે આપણી કે આપણા આજુબાજુના લોકો સાથે કોઇક અઘટિત ઘટના બની જાય છે, ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને આનો ન્યાય નથી કર્યો. પણ ભગવાન હંમેશા ન્યાય કરે જ છે, એ એમનું કર્તવ્ય છે.…
Many a times if we persist our trust in the God, the God really helps us. ઘણીવાર જો આપણે ભગવાનમાં આપણો વિશ્વાસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી રાખીએ, તો ભગવાન આપણને ખરેખર મદદ કરતા હોય છે.
Many people carrying burden of their past with them and thus not able to live in the present. ઘણા લોકો પોતાના ભૂતકાળને સાથે લઈને જીવે છે અને તેના કારણે વર્તમાન કાળને પણ સારી રીતે માણી નથી શકતા.
Sometimes conquering your fear is greater than conquering other all things in your life. કેટલીક વાર તમારા ભય ને જીતવો એ બીજી બધી બાબતો કરતા તમારા જીવનમાં વધારે મહત્વનું હોય છે.
Let's listen the story about how we can symbolise three ships near by the Titanic, when the Titanic was drowned. ચાલો સાંભળીએ એક વાર્તા કે આપણે કેવી રીતે ત્રણ ટાઇટેનિકની નજીક રહેલા જહાજને સમજી શકીયે જ્યારે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું.
Welkom op Player FM!
Player FM scant het web op podcasts van hoge kwaliteit waarvan u nu kunt genieten. Het is de beste podcast-app en werkt op Android, iPhone en internet. Aanmelden om abonnementen op verschillende apparaten te synchroniseren.